

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પ્રહલાદ ઠાકોર બનાસકાંઠા
જિલ્લા SOG ટીમએ બાતમી આધારે દિયોદરના રૈયા ગામે ખેતરમાં રેડ કરતા અફીણના ડૂંડાઓ ઝડપ્યા..
મકાઇના વાવેતર કરેલા ખેતરમાં અફીણના છોડ સાથે ડૂંડા મળી આવતા NDPS એક્ટ મુજબ એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
મકાઈનું વાવેતર કરેલ ખેતરમાંથી અફીણના છોડવાઓ સહિત ડૂંડાં 16.200 કિલોગ્રામ કિ. મ. રૂ.1,62000/- નો મુદ્દામાલ કબજે કર્યો.
ખેતર માલિક વાલાભાઇ દેવસીભાઈ ચૌધરી પટેલના ખેતરમાં અફીણના છોડ અને ડૂંડા મળી આવતા જિલ્લા SOG ટીમે ખેતર માલિકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
[wptube id="1252022"]







