HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ શહેરી વિસ્તાર માં આવેલ કુંભારપરા માં આવેલ રહેણાક મકાન માથી દારૂ જથ્યો ઝડપાયો

હળવદ શહેરી વિસ્તાર માં આવેલ કુંભારપરા માં આવેલ રહેણાક મકાન માથી દારૂ જથ્યો ઝડપાયો

25540 માં મુદ્દામાલ સાથે મુકેશ ઝડપાયો

નાયબ પોલીસમાં નિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાંથી પ્રોહિબીશન ના ગુનાઓ શોધી કાઢવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી થી છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ગંભીરસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઈ ને ખાનગી બાતમી ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ સાથે હળવદ મધ્ય આવેલ કુંભાર પરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે આવેલ વેરણાત મકાનમાં રેડ કરતા બાથરૂમમાં છુપાવેલ વિદેશી દારૂનો કુલ જથ્થો 25,540 ના મુદ્દા માલ સાથે મુકેશ ની ધરપકડ

મુકેશ ઉર્ફે બુટ્ટી રાણા મુંધવા જાતે ભરવાડ ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી વાળા આરોપીની ધરપકડ કરી ભારતીય બનાવટી ની અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો રોયલ ચેલેન્જ વિસ્કી બોટલ નંગ 12, ઓલ સીઝન ગોલ્ડન વિસ્કી 20, મેક ડોવેલ નંબર વન વિસ્કી બ12, ગોલ્ડ કોઈ સ્પેશિયલ વ્હિસ્કી 28 સહિત કુલ ૭૨ બોટલ કિંમત રૂપિયા 25,540 નો મુદ્દા માલ હળવદ પોલીસે જપ્ત કર્યો મુજબના ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button