RAJKOTUPLETA

જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે મરચા ભરેલ આઇસર ગાડી બળીને ખાખ.

જામકંડોરણા તાલુકાના બાલાસર ગામે ચાર લાખથી વધુ રકમના મરચા બળીને ખાખ

૧૫ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે અચાનક મરચા ભરેલ ગાડી તારને અડી જતા શોર્ટ સર્કિટના કારણે બન્યો બનાવ મરચા તેમજ ગાડી બળીને ખાખ ખેડૂતોના ખેતરમાં વચ્ચે વીજપોલને વિજતારો હોવાથી આવી અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે બાદમાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે જામકંડોરણા તાલુકામાં આવા તો અનેક વીજ પોલો ખેડૂતોને નડતરરૂપ હોય છે જે ફેરવવા માટે ખેડૂતોને મોટી રકમ આપવી પડે છે જો પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની પણ માંગ છે

ચાર લાખથી વધુ રકમના મરચા બળીને ખાખ
મરચાં તેમજ ગાડી સળગવાનો એક મહિનામાં જામકંડોરણા તાલુકાનો બન્યો બીજો બનાવ ખેડૂતની આખા વર્ષની કમાણી બળીને ખાત થઈ જતી હોય છે.

[wptube id="1252022"]
Back to top button