
જીવદયા ફાઉન્ડેશન દ્વારા કાળઝાળ ગરમીમા કુંડા તથા ચપ્પલ વિતરણ કરવામાં આવેલ
રોજ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા 16 એપ્રિલ ના મીત અને કાર્તિક જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સહયોગથી પાલનપુરથી વીરપુર,અંબાજીમાં આદિવાસી વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આદિવાસી વિસ્તાર ના બાળકોને ચપ્પલ તથા પક્ષીઓ માટે પાણીના કુંડ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, મિત અને કાર્તિક પરાગભાઇ સ્વામી,હરિભાઈ વિષ્ણુ મહારાજ, ભરતભાઈ બાયડ વગેરે સહયોગી બન્યા હતા તથા કાળઝાળ ગરમીમાં પણ ઠાકોરદાસ ખત્રી દ્વારા આવી જ રીતે અવનવી સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવતી હોઈ છે જેમાં પશુઓ માટે પાણીની ટાંકી, પાણીના કુંડ, ચપ્પલ વિતરણ,પાણીની પરબ ખુલ્લી મૂકી આવી અનેક સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવી રહી છે. 
[wptube id="1252022"]



