GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના કણેરી ગામે આજરોજ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ ના ગણિત વિજ્ઞાન મેળો PM SHRI યોજના અન્વયે યોજાયો

કેશોદ તાલુકામાં પસંદ થયેલ એક માત્ર PM SHRI શાળા કણેરી પ્રાથમિક શાળામાં ધો.૩ થી ૮ ના બાળકોએ સ્વનિર્મિત ગણિત – વિજ્ઞાન પર્યાવરણની કૃતિ બનાવી પ્રદર્શનમાં ભાગ લીધો હતો જેમાં ૨૯૦ વિધાર્થીઓ એ ૧૦૦ ઉપરાંત વાલીગણ હાજર રહ્યો હતો તથા અધિકારી, પધાધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા શાળાના તમામ શિક્ષકોએ ખુબ જ મહેનત કરી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય રવિકુમાર સોલંકી જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો આજરોજ લોક વિજ્ઞાન કેદ્ર જુનાગઢ દ્વારા અંધ શ્રધ્ધા નિવારણ ના પ્રયોગો બતાવવામાં આવ્યા હતા

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

[wptube id="1252022"]
Back to top button