GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI ધરમરપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ અપાઈ

MORBI ધરમરપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ અપાઈ

સદભાવના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત દ્વારા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધરમપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત શોધ બચાવ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી. આ તકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેક્ટર કચેયી, મોરબી માંથી કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, ડીપીઓ કોમલ મહેરા, મોરબી નગર પાલિકા ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને ત્રિલોકકુમાર ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત તાલીમ આપવામાં આવેલ હતી.

[wptube id="1252022"]








