GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા તંત્ર કોના ઈશારે કામગીરી કરી રહ્યું છે!! માળીયાના બગસરા ના ગામ લોકો દ્રારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં તંત્રની ઢીલી નીતીકેમ”!

મોરબી જીલ્લા તંત્ર કોના ઈશારે કામગીરી કરી રહ્યું છે!! માળીયાના બગસરા ના ગામ લોકો દ્રારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં તંત્રની ઢીલી નીતીકેમ”!

માળીયા મીયાણા પંથક જિલ્લા કક્ષાના અધિકારીઓ ના આટા ફેરા ના હોવાના કારણે મતદાર પ્રજા સમસ્યાનો ભોગ બન્યા ની ફરિયાદો ઉઠી માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત અને ગામ લોકો દ્વારા મોરબી જીલ્લા ના તંત્ર ને એક નહિ પણ અનેક વખત રજૂઆતો કરી પણ કોઈ કાર્યવાહી આજદિન સુધી કરી નથી અને પડતર રજુઆત છે બગસરા રણ કાંઠે હદ માં પોતાના અંગત સ્વાર્થ માટે મીઠું ઉત્પાદન કરી ને ગામ ના ખેડૂત ના સીમ રસ્તા હોય કે ખરાબો કે પછી હોય ગોચર ની જમીન મજા આવે ત્યાં ટ્રક (ખટારા) મીઠું ભરી ને અને ઓવરલોડ અને તાલપત્રી પણ બાંધતા નથી અને ગામ ની પ્રાથમિક શાળા પણ તે રસ્તે આવે છે અને ગામ ના ખેડૂત ભયંકર નુકસાન વર્ષો થીયા કરે છે અને આજે તારીખ 24/02/2024 ના રોજ ગામ માં આવેલા મુક્તિ ધામ હોય કે પછી પાદર વાળા મેલડી માતાજી મંદિર ના ગેટ પાસે મીઠું ઢોરવામાં આવેલ છે અને ત્યાં ગાયો ભેંસો ને પાણી પીવા માટે અવાડો પણ આવેલો લો અને અનેક વખત લેખીત રજુઆત કરી છે પણ જાણે પોતે કોઈ તંત્ર ને કે મીઠા ઉદ્યોગપતિ ને કોઇજ ખબર નો હોય તેમ મનફાવે તેમ તેમના ડ્રાઈવર ને કીધેલું લાગે છે બે ફામ અને ભારે વાહનો ની ગામ આખા માં ધુળ ડમરી ઊડી ને આખા ગામ ના મકાન અને સ્વાસ્થ્ય માટે તેમજ કોઈ સારા વુક્ષ પણ ઊગતા નથી નુકસાન કરે છે અને ત્યાં ગામ ના 200 થી વધારે બાળકો અભ્યાસ કરે છે અને ગામ વરચે તે ચાલે છે કોઈ જાન હાની થાસે તો જવાબ દારી કોની…?

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button