GIR SOMNATHGIR SOMNATH
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહોત્સવ પર્વે, શિવમહાપુરાણ કથા નો આજે વિરામ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણમહોત્સવપર્વે..શિવમહાપુરાણ કથા નો આજે વિરામ..
દ્વાદશ જ્યોતિર્લિંગ નું પૂજન પ્રસંગ યોજાયો…
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલ કથામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન, દ્વાદશ ભુદેવો દ્વારા વિવિધ ઉપચારો સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન કરવામાં આવેલ, પૂજ્ય ડો.કૃણાલભાઇ જોષીની સંગીતમય શૈલીથી પુષ્પરાજ ગંધર્વ ના શિવ મહિમ્ન સ્ત્રોત્ર દ્વારા અભિષેક કરવામાં આવેલ હતો. જેના શ્રવણથી સૌ ધન્ય બન્યા હતા, યોગાનુ યોગ પુષ્પોથી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્વરૂપ શિવલિંગોને અભિષેક અને પુષ્પરાજ ગંધર્વ નુ સ્તોત્રના પ્રસંગ શાક્ષી બની સૌ ઉપસ્થીત ભક્તો ધન્ય બન્યા હતા. કથા પુર્ણાહુતી સમયે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી કથાકાર કૃણાલભાઇ જોષી નુ સ્વાગત કરી પુરસ્કૃત કરવામાં આવેલ હતા.
વાત્સલ્યમસમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]









