GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મા દેવાયત ખવડના કાર્યક્રમમાં કોઈપણ પટેલના દિકરા-દિકરીઓને ન જવાની જરૂર નથી પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

મોરબી મા દેવાયત ખવડના કાર્યક્રમમાં કોઈપણ પટેલના દિકરા-દિકરીઓને ન જવા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના ગિતો મોક્ષાર્થે નાનીવાવડી ખાતે આવેલા કબીર આશ્રમ પાસે પૂ.મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલ રામકથામાં આજે લોકસાહિત્યકાર દેવાયત સંગીત સંધ્યા કાર્યક્રમમાં પધારી રહ્યા છે. ત્યારે સોશ્યલ મિડિયામાં દેવાયત ખવડના પોસ્ટ સેર કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડે અગાઉ એક ડાયરાના કાર્યક્રમમાં સરઘર વલ્લભભાઈ પટેલનું અપમાન કરેલ હોય જેથી રામકથામાં આવનાર દેવાયત ખવડના કાર્યક્રમને માણવા કોઈપણ પટેલના દિકરા-દિકરીઓને જ જવા તથા પટેલ સમાજની માફી માંગી લેવાની પોસ્ટ હાલ સોશિયલ મિડિયા વાયરલ..  આ પોસ્ટરની પુષ્ટી વાત્સલ્યમ્ સમાચાર ટીમ નથી કરતી

[wptube id="1252022"]
Back to top button