GUJARATMORBI

મોરબી આંબેડકર કોલોની ખાતે સ્વ.વાલીબેન પ્રેમજીભાઈ વાઢેરના સ્મરણાર્થે સંતવાણીનુ આયોજન

મોરબી આંબેડકર કોલોની ખાતે સ્વ.વાલીબેન પ્રેમજીભાઈ વાઢેરના સ્મરણાર્થે સંતવાણીનુ આયોજન

મોરબી નિવાસી લલિતભાઈ પ્રેમજીભાઈ વાઢેર અને ગૌતમભાઈ પ્રેમજીભાઈ વાઢેરના માતૃશ્રી સ્વ.વાલીબેન પ્રેમજીભાઈ વાઢેરનુ તા.23/09/2023ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમના કારજ ટાણાના (પાણીઢોર) દિવસે તા.25/09/2023ને સોમવારે રાત્રે 9:30 કલાકે ભજન સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમા જાણીતા ભજનીક અને વોઈસ ઓફ હેમંત ચૌહાણથી પ્રખ્યાત વિજયભાઈ ચૌહાણ સાથે સંતવાણીના સૂર રેલાવશે સરપદળવાળા સુંદરદાસ જાદવ જે ભજન સ્વ.વાલીબેન વાઢેરની દિવ્ય આત્માને શાંતિ અર્પે તે માટે પરમાત્માને સંતવાણી ભજન દ્વારા તેઓના નિવાસસ્થાન આંબેડકર કોલોની મોરબી ખાતે સમસ્ત વાઢેર પરીવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button