MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા: ટીબી દર્દીઓની મુલાકાત લેતી આરોગ્યકર્મીઓની ટીમએ વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરીને દર્દીઓની મુલાકાત કરી ..

ટંકારા: ટીબી દર્દીઓની મુલાકાત લેતી આરોગ્યકર્મીઓની ટીમ એ વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરીને દર્દીઓની મુલાકાત કરી ..

ટંકારા તાલુકાના હડમતિયા ગામને ટીબી મુક્ત બનાવવા તા. ૧૮/૪/૨૦૨૩ ના રોજ ગુજરાત તેમજ ભારતને ટીબી મુક્ત બનાવવા ટીબી સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી તથા લજાઈ PHC ના ટીબી સુપરવાઈઝર મનસુખભાઈ મસોત તથા તાલુકા સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, હડમતિયા આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં ” સંજીવની સમિતિ” ના સદસ્ય અને ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયાએ ટીબીના દર્દીઓની વિઝીટ કરી હતી અને ગ્રામજનોને તેમજ ટીબીના દર્દીઓને મચ્છર જન્ય રોગને અટકાવવા સમજાવેલ

[wptube id="1252022"]








