JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં વિધાનસભા મત વિસ્તારવાઇઝ ૦૭ એપ્રિલના રોજ ઇ.વી.એમ.-વી.વી.પે.ટ.ની ફાળવણી કરાશે

જૂનાગઢ,તા.૪ એપ્રિલ – લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને વિધાનસભા મત વિસ્તારવાઇઝ ઇ.વી.એમ.-વી.વી.પે.ટ. આગામી તા. ૦૭ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સવારે ૭.૦૦ કલાકથી ઇ.વી.એમ. વેરહાઉસ, માર્કેટીંગ યાર્ડ પાસે, રાજકોટ રોડ, જૂનાગઢ ખાતેથી ફાળવવામાં આવશે.

જે અંતર્ગત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીઓને તેઓના વિધાનસભા મત વિસ્તારવાઇઝ( ૮૫-માણાવદર, ૮૬-જૂનાગઢ,  ૮૭-વિસાવદર, ૮૮-કેશોદ, ૮૯-માંગરોળ) બી.યુ., સી.યુ. તથા વી.વી.પે.ટ. તેમજ આનુષંગીક મટીરીયલની ફાળવણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button