HALVADMORBIMORBI CITY / TALUKO

મોરબી દ્વારા હળવદ રોડ ખાતે ઈમરજન્સી લેવલ-3 મોકડ્રીલ હાથ ધરાઇ

મોરબી દ્વારા હળવદ રોડ ખાતે ઈમરજન્સી લેવલ-3 મોકડ્રીલ હાથ ધરાઇ

જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પ્રાંત કચેરી, મોરબી દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત ગેસ લિમિટેડના સહયોગથી પ્રાઇમ ફિલિંગ સ્ટેશન, નાગેન્દ્રનગર હળવદ રોડ ખાતે ઈમરજન્સી લેવલ-3 મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેમાં કમ્પ્રેસરના કારણે ગેસ લીકેજ થતા આગ લાગવાની દુર્ઘટના સર્જાણી હતી. આ કવાયત સમયે જીજીએલ સ્ટાફ, એસડીએમ સર, મોરબી ડીએસઓ સર, ગ્રામ્ય મામલતદાર, ડીપીઓ ડિઝાસ્ટર, અગ્નિશામક અધિકારી ,અગ્નિશામક ટીમ, ઈમરજન્સી 108 અને આપડા મિત્રા વગેરે હાજર રહ્યા હતા. આખરે મોકડ્રીલ માટે હાથ ધરવામાં આવેલ આ કવાયત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

 

[wptube id="1252022"]
Back to top button