
MORBI:મોરબીના ભડીયાદ ગામ નજીકથી યુવક બિયરના ટીન સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલ ૨૨૨ નામના કારખાનાની સામેથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ૧૦ ટીન સાથે આરોપી લાલજીભાઇ પ્રવિણભાઇ ડાભી ઉવ.૨૦ રહે-સો-ઓરડી ખડીયાવાસ રામદેવ પીરના મંદિર પાસે મોરબી-૦૨ ને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપી પાસેથી બિયરના ટીનનો જથ્થો જપ્ત કરી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








