BANASKANTHALAKHANI

થરાદ અને રાહ માં ભાજપ અને ખેડૂતોએ ફટાકડા ફોડી નિર્ણયને વધાવ્યો..

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

ઉત્તર ગુજરાતના બે અતિ સુકા તાલુકાઓમાં નર્મદાનું જળ પહોંચાડવાના નિર્ણયને આવકાર્યો..

61 કિમી માટે 1411 કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપી તળાવો ભરવામાં આવશે…

થરાદ અને ધાનેરામાં 200થી વધુ તળાવ નર્મદાના પાણીથી ભરાશે..

રાહ માં સાંસદ પરબત પટેલ ધારાસભ્ય માવજી દેસાઈ કનુભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ ફટાકડા ફોડી નિર્ણય આવકાર્યો…

થરાદમાં કિર્તીસિંહ વાઘેલા સહિત આગેવાનોએ મીઠું કરી નિર્ણયને આવકાર્યો…

200 થી વધુ તળાવ નર્મદા ના જળ થી ભરવાનાને હિતલક્ષી નિર્ણયને લઈને તાલુકામાં ખુશીની લહેર
લુવાણા કળશ ગામે કલેશહર માતાજી મંદિર આરતી કરી પ્રસાદ પ્રસાદ લઈ અનેરી ઉજવણી કરવામાં આવી હતી

ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ ડેરી મંત્રીશ્રી જી ટી પટેલ માજી સરપંચ શ્રી ગેનાભાઇ પટેલ
કલેશહર માતાજી મંદિર પુજારી નરસી એચ દવે

[wptube id="1252022"]
Back to top button