PANCHMAHALSHEHERA

શહેરા વન વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરતા શહેરા થી કાકણપુર રોડ ઉપર પંચરાઉ ભરેલી લાકડાની ટ્રક ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપાઈ

નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ

 

શહેરા વન વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરતા શહેરા થી કાકણપુર રોડ ઉપર ડેમલી ગામ નજીક એક પંચરાઉ આવતા લાકડા ભરેલી ટ્રક ઝડપાતા શહેરા વન વિભાગ ના આરએફઓ આરવી પટેલના માર્ગદર્શન મુજબ નાઈટ પેટ્રોલિંગ કરતા ડેમલી ગામ નજીક એક પંચરાઉ ભરેલી ટ્રક દેખાતા ઉભી કરવામાં આવી હતી જેમાં ડ્રાઇવર પાસે પાસ પરમિટ માગતા ન હોવાથી શહેરાવન વિભાગના દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં ટીંબા છકડીયા રોડ ઉપર ડેમલી ગામ નજીક પાસ વગરની પરમીટ વગરની લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ગેરકાયદેસર હેરાફેરી કરતા શહેરાવન વિભાગ એ ઝડપી પાડી હતી જેમાં ગાડી નંબર G.J.23.X.1111 અટક કરી અને લાકડા સહિત અંદાજે રૂપિયા 400000 નો મુદ્દા માલ સાથે શ્રી સરકારશ્રીના કબજે કરવામાં આવ્યો હતો અને શહેરા વન વિભાગના કમ્પાઉન્ડમાં લાવવામાં આવ્યો હતો જેમાં શહેરા વન વિભાગના આરોપો આર.વી પટેલની સુચના અનુસાર વન વિભાગના આર.એસ ચૌહાણ રા.ફો. ખાંડીયા જે. વી પુવાર રા.ફો. મંગલીયાણા એસ બી માલીવાડ રા ફો. શહેરા જી ટી પરમાર બી ગા ખોડીયા વી પી દામા બી.ગા. મોર બી.ડી.ઝરવરિયા બી.ગા આ સુંદરિયા કે આર બારીયા બી.ગા શેખપુર નાઈટ પેટ્રોલિંગ કરતા પંચવઉ ભરેલી ટ્રક ને ઝડપી પાડતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી

[wptube id="1252022"]
Back to top button