MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં બટાકા ના ભાવો વધતા ખેડૂતો મા રાહત જન્મી

વિજાપુર તાલુકામાં બટાકા ના ભાવો વધતા ખેડૂતો મા રાહત જન્મી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બટાકા ના ગગડેલા ભાવો ને કારણે 9419 માં વાવેતર કરી ચૂકેલા તાલુકા પંથકના ખેડૂતો માં ચિંતા નુ આવરણ આવી ગયું હતું હિરપુરા મહાદેવપુરા રામપુરા હસનાપુર સહીત ગ્રામ્યજનો એ સરકાર માં રજૂઆતો કરવામાં આવી હતી સરકાર દ્વારા રાહત શરૂ કરવાની સાથે ભાવો મા પણ તેજી આવી હતી જેમાં 100 રૂપિયા ના ભાવ થી વધી હાલમાં 200 રૂપિયા સુધી ભાવ વધતા ખેડૂતો માં રાહતની લાગણી જન્મી છે જોકે ખેડૂતો ના જણાવ્યા મુજબ હાલમાં સારી તેજી આવી છે પરંતુ બટાકાના કટ્ટા ના પૈસા અલગથી લેવા જોઈએ અને એપીએમસી મુજબ એક કિલો પણ કાપવા દેવું જોઈએ નહીં અને રૂપિયા પણ વટાવ કાપ્યા સિવાય રોકડા આપવા જોઈએ ગાડીમાં કટ્ટો ભરવાના પૈસા નુ વળતર મળવુ જોઈએ ખેડૂતો ધારે તો આખરી શરતો દાખલ કરી શકે છે જે કાયમ માટે ખેડૂતોને ફાયદાકારક રહે તે માટે ખેડૂતો ના હિતો નું વિચાર કરવો જોઈએ જોકે હાલમાં હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં હિરપુરા માં 130 થી 201 બટાકાના ભાવ બોલાયો હતો તો રામપુરમાં 201 રૂપિયા ભાવ તેમજ હાથીપુરામાં 170 થી 200 તેમજ હસનાપુર ગામમાં 150 થી 180 ભાવ ને લઈને હવે ખેડૂતો માં વધી રહેલા ભાવો થી રાહત જન્મી છે

[wptube id="1252022"]
Back to top button