
૬ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


ઢાંક મુકામે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સ્વ. લીલાભાઇ નથુભાઈ કરોતરા ની બીજી પૂણ્ય તીથી નિમિત્તે તેમના મોટા ભાઈ ગીગનભાઇ દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા કરવામાં આવ્યું હતું તેમા મેડિકલ ઓફિસર આશીષ કોડીયાતર સાહેબ તથા ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઋષિરાજસિંહ વાળા તથા રામ બ્લડ બેંક – પોરબંદર ના જયપાલસિંહ જેઠવા ના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું તેમા ૭૫ બોટલ રક્ત એકત્ર કરાયું હતું આ તકે રબારી સમાજના આગેવાનો ગીગનભાઇ લાખાભાઇ શ્રી રામાભાઇ દેવાયતભાઇ શ્રી હાજાભાઇ વિક્રમભાઇ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો શ્રી રાજેન્દ્રસિંહ વાળા રાજપરા જયદેવસસિંહ વાળા ગધેથડ તેમજ ડો. જે. ડી. વાળા મહીદીપસિંહ વાળા તથા દડુભાઇ ડાંગર જેન્તીભાઈ ગેડીયા શાંતિલાલ પાનસુરીયા તાલુકા પંચાયત ના સદસ્ય રસ્મિતા બેન પાનસુરીયા સંજયભાઈ તથા ભરતભાઈ લુણશીયા શૈલેષભાઇ ભંડેરી રામકુભાઇ ડાંગર તથા આ વિસ્તાર ના આગેવાનો એ હાજરી આપી હતી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના દરેક સ્ટાફે એ મહેનત પૂર્વક સાથ સહકાર આપ્યો હતો અને આ રક્તદાન કેમ્પ યોજાયો હતો.





