ENTERTAINMENT

હોલીવૂડની ડયૂન પ્રોફેસી વેબ સીરિઝમાં તબુની એન્ટ્રી

તબુએ હાલમાં  વેબસીરીઝ ‘ડયૂન : પ્રોફેસી’માં એક મહત્વની ભૂમિકા મેળવી છે.  તબુ ેઆ વેબ સીરિઝમાં સિસ્ટર ફ્રાંસેસ્કાના રોલમાં જોવા મળશે. પહેલા  વેબ સીરિઝ ‘ડયૂન : ધ સિસ્ટરહુડ’ના નામે જાણીતી હતી, અને હવે તેનું નામ બદલીને ડયૂન: પ્રોફેસી કરવામાં આવ્યું છે.  અભિનેત્રી આ વેબ સીરીઝમાં એમિલિ વોટસન, શર્લી હેન્ડરસન   સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. એકટ્રેસનું પાત્ર બહુ દમદાર હશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button