GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેર ભાટિયા સોસાયટીની 7 વર્ષની આયાત પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી

WAKANER:વાંકાનેર ભાટિયા સોસાયટીની 7 વર્ષની આયાત પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી

વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા સાજીદ ભાઈ તરિયા ની ૭ વર્ષની આયત બાનું એ મુસ્લિમ સમાજના ચાલી રહેલા રમજાન માસના છઠ્ઠી મુબારક નિમિત્તે રમજાનના છ ચાંદ માં પ્રથમ રોજુ કરી ખુદાની બંદગી સાથે વડીલોના ઇસ્લામી તોડ તરીકા મુજબ દુઆ સલામ સાથે જીવનનું પ્રથમ રોજુ રમજાન માસ નિમિત્તે આયાત બાનુ તર્યા એ રાખી ખુદાની ઇબાદત બંદગી કરી મા બાપ અને દાદા દાદી ના હાથ ચૂમી સર્વે પરિવારના દુહાઓ આશિષ મેળવ્યા હતા
[wptube id="1252022"]








