ENTERTAINMENT

હાઉસફૂલ ફાઈવમાં અભિષેક બચ્ચનની રી એન્ટ્રી થઈ

મુંબઇ : અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફૂલ ફાઈવ’માં અભિષેક બચ્ચનનું પુનરાગમન થયું છે. અભિષેક આ ફિલ્મના ચોથા ભાગમાં ન હતો પરંતુ પાંચમાં ભાગમાં તે ફરીથી ભૂમિકા  ભજવી રહ્યો છે.  અભિષેક સહિત ફિલ્મની ટીમે  સત્તાવાર રીતે તેની એન્ટ્રીની જાહેરાત કરી હતી.

ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે ઓગસ્ટમાં યુકેમાં શરુ થવાનું છે. અક્ષયની પાછલી  ફિલ્મોમાં બનતું આવ્યું છે તેમ તે એક થી બે મહિનાના સળંગ શિડયૂલમાં જ પોતાનું શૂટિંગ પૂર્ણ કરી દેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button