DAHOD CITY / TALUKO
રાજકોટ ગેમ ઝોનના દિવંગત આત્માઓને ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલી દ્વારા અર્શુભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

તા.૨૬.૦૫.૨૦૨
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:રાજકોટ ગેમ ઝોનના દિવંગત આત્માઓને ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલી દ્વારા અર્શુભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલીના એકલવ્ય – નવોદય પ્રવેશ પરીક્ષાની તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓએ રાજકોટ ખાતે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે એવી ખૂબ જ દર્દનાક, કરુણામય ગેમ ઝોન માં લાગેલી આગ લાગવાની ઘટનામાં અનેક માસૂમ બાળકો જીવ ગુમાવ્યા છે ત્યારે આ દિવંગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ન્યુ પાર્થ તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણાએ તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગ્રુપ ના સભ્યો દ્વારા અર્શુભરી શ્રધ્ધાજલી આપવામાં હતી
[wptube id="1252022"]