DAHOD CITY / TALUKO
સંજેલી ની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૮.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjel:સંજેલી ની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
૨૮ મી ફેબ્રુઆરીને દર વર્ષે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.ભારતના મહાન ભૌતિક વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને ૨૮ મી ફેબ્રુઆરીના રોજ “રામન ઇફેક્ટ” ની શોધ કરી હતી તેની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.શાળાનાં આ.શિ. શ્રી જગદીશભાઈ રાઠોડે શાળાની ગણિત -વિજ્ઞાન લેબના વિવિધ વૈજ્ઞાનીક સાધનોનો પરિચય અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી.અને બાળકોને ૨૧મી સદીમાં વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું.
[wptube id="1252022"]