DAHOD CITY / TALUKO

દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ નો શુભારંભ

તા.૨૬.૦૫.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ નો શુભારંભ

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ શુભારંભ સંસ્થાના વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ અધ્યક્ષ સ્થાને રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યો સ્વાગત પ્રવચન સંસ્થાના મંત્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી. પ્રાથમિક સારવાર અંગેની માહિતી પ્રાથમિક સારવાર વર્ગના કન્વીનર ગટેશભાઈ ક્ષોત્રિય દ્વારા આપવામાં આવી .સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના ખજાનચી કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી આ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ માં ખૂબ મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ અને બહેના હાજર રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button