DAHOD CITY / TALUKO

દાહોદ ના ઝાયડસ હોસ્પિટલ ખાતે ૩૧મેં વિશ્વ તમાકુ નિષેધ દિવસની નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો

તા. ૩૧. ૦૫. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના ઝાયડસ હોસ્પિટલ ખાતે ૩૧મેં વિશ્વ તમાકુ નિષેધ દિવસની નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો

આજ રોજ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડૉ નયન જોષી ના માર્ગદર્શન અન્વયે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ૩૧મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સપતવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સપત લઈ ભવિષ્યમાં તમાકુનું સેવન નહિ કરવા માટે સપત લેવામાં આવી જેમાં હોસ્પિટલ ના કર્મચારીઓ દર્દીઓ અને આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતા

[wptube id="1252022"]
Back to top button