DAHOD CITY / TALUKO

ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો

તા.૨૮.૦૫.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો

આજ રોજ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટીયા ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ તથા જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર.ડી . પહાડિયાના માર્ગદર્શન અન્વયે વડોદરા દિપક ફાઉન્ડેશન દવારા એક્ષરે વાન પાટીયા ખાતે પ્રિઝમટીવ ટીબીના લાભાર્થીઓના એક્ષરે કરવામાં આવ્યા સાથે સાથે ડાયાબિટીસ બીપી અને એચબી ની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ ની અંદર કુલ 101 લાભાર્થીઓએ લાભ લીધો હતો
ગરબાડા તાલુકામાં આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું

[wptube id="1252022"]
Back to top button