
તા. ૦૫. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાઈ
આજરોજ તા.૦૫. ૦૬. ૨૦૨૪ બુધવાર ૧૦ કલાકે વાત કરીરેતો દાહોદના રેલ્વે સ્ટેશન પર BDDS ક્યૂયાટી દાહોદ રેલ્વે રાજકીય પોલિસ.અને RPF પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી કરવામાં આવી જેમાં દાહોદ રેલ્વે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં મુસાફરોનો સર સમાનની ચેકિંગ કરાઈ અને રેલ્વે સ્ટેશન પર આવતા અને જતા મુસાફરોના સામાન ની ચેકીંગ સાથે સાથે દાહોદ રેલ્વે સ્ટેશન પર તમામ વસ્તુંઓની ચેકીંગ કરવામાં આવી હતી દાહોદ રેલ્વે સ્ટેશનના પાર્સલ ઓફિસ અને કાર મોટરસાઇકલ પાર્કિંગ પર અચાનકજ રેલ્વે પોલિસ દ્વારા ચેકિંગની કામગીરી કરાતા ચર્ચાનો વિષય બન્યો
[wptube id="1252022"]