
ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીની ઉજવણી મનોદીવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી.
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.
ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી અને તેમને નાસ્તો કરવામાં આવ્યો.

[wptube id="1252022"]








