GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના યુવા પત્રકાર પાર્થ રાડીયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર પાર્થ રાડીયાનો આજે જન્મદિવસ


મોરબીના યુવા પત્રકાર પાર્થ રાડિયાનો આજે જન્મદિવસ છે તા. ૧૬-૧૨ ના રોજ જન્મેલા પાર્થ પટેલે પી જી પટેલ કોલેજમાં કોમર્સ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે અને તેઓ ABP ન્યુઝ ચેનલ સાથે જોડાઈને મોરબી જીલ્લામાં કામગીરી કરી રહ્યા છે
પોતાના માધ્યમ થકી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સદાય તેઓ તત્પર જોવા મળે છે. તેની કર્તવ્યનિષ્ઠા અને પ્રજાલક્ષી જવાબદારીનું સતત ભાન તેમને સરકારી અધિકારીઓ અને રાજનેતાઓમાં પણ લોકપ્રિય બનાવી રહ્યા છે. આજે તેમને જન્મદિવસ પ્રસંગે તેમના મિત્રો, પરિવાર અને સ્નેહીઓ તેમજ , વાત્સલ્યમ્ સમાચાર ટીમ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમના મોબાઈલ નં ૮૧૪૧૩ ૭૦૯૮૨ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button