BOTAD CITY / TALUKO
-
BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ
૧૬૮૦ જેટલા યજમાનો દ્વારા ભગવાન અને ગુરુની પ્રસન્નતા માટે, સમગ્ર વિશ્વ અને ભારતમાં શાંતિ પ્રસરે અને રાષ્ટ્રનો વિકાસ થાય એ…
-
શિક્ષક સમાજનું અને કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારતા પ્રવીણભાઈ ખાચર
બોટાદ કનુભાઈ ખાચર દ્વારા સમગ્ર બોટાદ જિલ્લા તથા સમગ્ર ગુજરાતભરમાં એક નખશીખ કર્મઠ શિક્ષક અને મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની તરીકે જેની…
-
ભરૂચ લોકસભાના ‘આપ’ ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પરિવાર સહિત મતદાન કર્યું.
ભાવનગર લોકસભાના ‘આપ’ ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ સહ પરિવાર મતદાન કર્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. હું તમામ લોકોને અપીલ કરું…
-
BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો સત્સંગદીક્ષા મહાયજ્ઞ
બી.એ.પી.એસ સંસ્થા દ્વારા ભારતીય યજ્ઞ પરંપરાનું પોષણ. 500 થી વધુ યજમાનો સત્સંગદીક્ષા ગ્રંથની 50,000 (પચાસ હજાર) થી વધુ આહુતિ અપાઈ.…
-
“બિરાજો પ્રભુ” પરિસંવાદ અને “રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલનનો ભવ્ય ઉપક્રમ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન
કનુભાઈ ખાચર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે અવધમા ઓજસ “બિરાજો પ્રભુ” પરિસંવાદ અને “રામ…
-
Botad : સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો સહકારી સેમીનાર
બોટાદ તા. 26 સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ખાતે ક્રેડિટ (શરાફી) તથા સેવા સહકારી મંડળીઓના 200 ઉપરાંત પ્રતિનિધિઓની હાજરીમાં…
-
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી…
-
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીતચિંત્રોને આજે સૂર્યોદય પહેલાં જ દૂર કરાયાં
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને…
-
સાળંગપુર વિવાદ: 36 કલાકમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાની બાંહેધરી અપાઇ
બોટાદ ખાતે આવેલા સાળંગપુર ધામના વિવાદિત ભીંતચિત્રો મામલે સરકારના હસ્તક્ષેપ બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ આગામી 36 કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવાની…
-
સાળંગપુર મંદિરના વિવાદિત ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી દેવાશે : સ્વામીનારાયણ સંપ્રદાય
સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે એક મોટા સમાચાર…