WAKANER:વાંકાનેર વીસીપરા વોર્ડ નંબર 2 માં વહેતી ગંદા પાણીની ગટરો સ્થાનિક મતદાર પ્રજાને રોગચાળાનો ભય

WAKANER:વાંકાનેર વીસીપરા વોર્ડ નંબર 2 માં વહેતી ગંદા પાણીની ગટરો સ્થાનિક મતદાર પ્રજાને રોગચાળાનો ભય

વાંકાનેર પંથકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વિકાસની સાથે યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારને જાગૃત કરી રહ્યો છે ત્યારે શહેરની સ્થિતિમાં સુધારો કરવામાં તંત્ર નિષ્ક્રિય નિષ્ફળ રહ્યું હોય તેમ વાંકાનેરમાં મિલ પ્લોટ વિસ્તારના વોર્ડ નંબર 2 માં વહેતી ગંદા પાણીની ગટર તલાવડાની માફક ફરી મળતા સમગ્ર વિસ્તારના લોકો દુર્ગંધીયુક્ત વાતાવરણમાં રોગચાળાનો ભોગ બને તે પહેલા ખરા અર્થે સ્વચ્છતા અભિયાન વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારના વોર્ડ નંબર 2 માં વહેતા ગટરના પાણી અને ગટરના ગંદા પાણીથી દુગંત યુક્ત વાતાવરણ માંથી સ્થાનિક મતદાર પ્રજાને તંત્ર રાહત અપાવે તેવી આશાઓની કિરણો વિકાસની વાતો કરનાર નેતાઓ અને તંત્ર વાહકો પ્રજા લક્ષી મિલ પ્લોટ વિસ્તારમાં કામગીરી કરે તે સ્થાનિક લોકોની લાગણી સાથે માંગણી પામી છે





