GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર વઘાસીયા ટોલ નાકા પ્રકરણમાં પકડાયેલા  ત્રણ આરોપીઓ જામીન મંજૂર 

WANKANER:વાંકાનેર વઘાસીયા ટોલ નાકા પ્રકરણમાં પકડાયેલા  ત્રણ આરોપીઓ જામીન મંજૂર

વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ ( વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ૧). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને ૩). હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની l જામીન અરજી મંજૂર

આરીફ દિવાન વાંકાનેર

20 જાન્યુઆરી રોજ 3 આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા પછી વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ જેની સુનાવણી 22 જાન્યુઆરીના રોજ રાખેલ જેમાં વાંકાનેર ના યુવા એડવોકેટ પૂર્વ વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ મયુરસિંહ એસ પરમાર
ધારદાર દલીલ સુપ્રીમ કોર્ટ ને લગતા વિવિધ ચુકાદાઓ જામીન અરજીમાં રજૂ કરેલ જે ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલની રેગ્યુલર જામીન અરજી વાંકાનેર કોટે મંજુર કરેલી છે 3 આરોપીને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનું હુકમ કરેલ છે આ કામમાં આરોપી 1 ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને ૩). હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની વતી એડવોકેટ વાંકાનેર બાર ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ પરમાર તથા એડવોકેટ ભગીરથસિંહ જાડેજા વિજય આર બાંભવા યોગીરાજસિંહ ઝાલા રોકાયેલા હતા

[wptube id="1252022"]
Back to top button