TANKARA:વિરપર નિવાસી સ્વ. કાંતાબેન કેશવજીભાઈ બાવરવા નું દુઃખદ અવસાન /બેસણું

વિરપર નિવાસી સ્વ. કાંતાબેન કેશવજીભાઈ બાવરવા નું દુઃખદ અવસાન /બેસણું
દિલગીરી સાથ જણાવવાનું કે ટંકારા તાલુકાના વીરપર (મ.) ગામના વતની સ્વ. કેશવજીભાઈ ડાયાભાઈ બાવરવાના ધર્મ પત્ની અને રાજેશ કેશવજીભાઈ તથા ભરત કેશવજીભાઈ માતૃશ્રી સ્વ. કાંતાબેન કેશવજીભાઈ બાવરવા (ઉ.વ ૭૧) ૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ અવસાન થયેલ છે પ્રભુ તેમના સદગત આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના
( નોંઘ: લૌકિક પ્રથા બંધ રાખેલ છે )
બેસણું :તા.૨૫-૧-૨૦૨૪ ને ગુરૂવાર બપોરે ૩:૦૦થી ૫:૦૦ કલાકે સ્થળ શ્રી કેરડીયા હનુમાન મંદિર મારુતિ હોલ વિરપર (મ.) મુકામે રાખેલ છે ..
સ્વ.કેશવજીભાઈ ડાયાભાઈ બાવરવા , નથુભાઈ ડાયાભાઈ બાવરવા, પ્રભુભાઈ ડાયાભાઈ બાવરવા, નાગજીભાઈ ડાયાભાઈ બાવરવા, નાગજીભાઈ મોહનભાઈ બાવરવા, રાજેશ કેશવજીભાઈ બાવરવા, ભરત કેશવજીભાઈ બાવરવા, દેવ રાજેશભાઈ બાવરવા
ભારત એન્જિનિયરિંગ -વિરપર
બાવરવા પરિવારના જય શ્રી કૃષ્ણ