GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયા ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

માળિયા ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

માળીયા (મી) ના જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા આરોપી અબ્દુલભાઇ અનવરભાઈ ભટ્ટી (ઉ.વ.૨૭) એ ગેરકાયદેસર રીતે માળિયાના જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તાર પાસે રોડ ઉપર બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪ કિં રૂ.૧૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અબ્દુલભાઇને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]





