MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજયભાઈ અલગોતર ની ક્યુટ પરી સૃષ્ટિનો આજે જન્મદિવસ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજયભાઈ અલગોતર ની ક્યુટ પરી સૃષ્ટિનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા અજયભાઈ અલગોતર ની ક્યુટ પરી સૃષ્ટિ ના પ્રથમ જન્મદિવસ નિમિત્તે સમગ્ર અલગોતર સમાજ સહિત સમગ્ર વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો પોલીસ કર્મચારીઓ પત્રકાર મિત્રો ડોક્ટર વકીલ વિગેરે પ્રતિષ્ઠ વ્યક્તિઓ દ્વારા મિત્ર સ્વભાવના અજયભાઈ અલગોતર ના મિત્રો વર્તુળો સૃષ્ટિના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી ક્યુટ પરી સૃષ્ટિને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે
[wptube id="1252022"]








