GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI BRAKING:મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેશમાં ઓરેવાના માલિક જયસુખ પટેલના જામીન મંજુર

MORBI BRAKING:મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેશમાં ઓરેવાના માલિક જયસુખ પટેલના જામીન મંજુર

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારતા તેમની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા હતા જેથી જામીન મેળવવા જયસુખભાઈ પટેલે અગાઉ જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટમાં અરજી કરી હતી જોકે રાહત નહિ મળતા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે જયસુખભાઈ પટેલના જામીન મંજુર
[wptube id="1252022"]





