GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી બીયર ટીન સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબી બીયર ટીન સાથે ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી વીસીપરા મેઇન રોડ હન્ટર કોલેજ સામે રોડ પરથી બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.


મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા મેઇન રોડ હન્ટર કોલેજ સામે રોડ પરથી આરોપી કલ્પેશભાઇ કાંતીભાઇ મકવાણા (ઉ.વ.૨૪) રહે. મોરબી -૨ રાધાકૃષ્ણનગર કુળદેવી પાન પાછળ એમ -૧૪ મોરબીવાળા પાસેથી બીયર ટીન નંગ -૦૨ કિં રૂ.૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button