અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
“ઇંધણા વીણવા ગઈતી મોરી સહિયર”…..તાલે મોડાસામાં પાંચમા નોરતે ખેલૈયા ખિલી ઉઠ્યા

મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં નવરાત્રીના મધ્ય પડાવ પાંચમા નોરતે ગરબા સ્થળોએ ઉમંગ-ઉલ્લાસ સાથે ખેલૈયાઓ ઉમટ્યા હતા મોડાસાના રમઝટ નવરાત્રી, રામપાર્ક મેદાન અને કુમકુમ પાર્ટી પ્લોટમાં માં આદ્યશક્તિની આરતી યોજાયા બાદ ખેલૈયાઓ,મહિલાઓ અને યુવતીઓ ગરબે ઘૂમી હતી ચારે બાજુ વાતાવરણમાં “ઇંધણા વીણવા ગઈતી મોરી સહિયર” સહિતના ગરબાની ગુંજ સંભળાઈ હતી
[wptube id="1252022"]








