GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના કુબેર નગરમાં બીમારીથી કંટાળીને યુવાને એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

MORBI:મોરબીના કુબેર નગરમાં બીમારીથી કંટાળીને યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના નવલખીરોડ કુબેરનગરમાં રહેતા મનિષભાઇ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઇ મહેતા ને છેલ્લા ત્રણ વર્ષથી હરસ મસાની બીમારી, લીવરની બીમારી તથા પીતાશયની બીમારી તેમજ કીડનીમા પાણી ભરાવવાની બીમારીથી કંટાળી ગયેલ હતા.જેથી કોઇ પણ સમયે પોતાના ઘરે પોતાની જાતેથી પંખામા દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનવા અંગે ભારતીબેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ને જાણ કરી હતી.
[wptube id="1252022"]








