GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શાક માર્કેટ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબીના શાક માર્કેટ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબીના શાક માર્કેટ પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓનો જુગાર રમતા જાવીદભાઈ યુનુશભાઈ ખોખર ઉવ.૩૨ રહે. સીપાઈ વાસ માતમ ચોકને ઝડપી લેવામાં આવ્યો હતો, સ્થળ પરથી પકડાયેલ આરોપી પાસેથી વર્લી મટકાનો જુગાર રમવાના સાહિત્ય સહીત રૂ. ૫૦૦/- રોકડા કબ્જે લીધા હતા જયારે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વર્લી ફીચર્સના આંકડાઓનું કપાત આરોપી અવેશભાઈ અયુબભાઇ કાસમાણી રહે. કબીર ટેકરી શેરી નં ૩ કરાવે છે તેવી માહિતી આપતા મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]








