MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER

Wakaner:વાંકાનેર પંથકમાં ચલો ગાવ અભિયાન અંતર્ગત ભાજપના નેતાઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરવા લાગ્યા

Wakaner:વાંકાનેર પંથકમાં ચલો ગાવ અભિયાન અંતર્ગત ભાજપના નેતાઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરવા લાગ્યા

વાંકાનેર તાલુકાના લુણસરિયા કેરાળા બોકડ થંભા વિસ્તારમાં લુણસરીયા ગામ પંચાયતના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી નેતા જયેન્દ્રસિંહ ઝાલા (જયુભા) ચલો ગામ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે અને લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે જન સંપર્ક કરી સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે ભાજપ પાર્ટીના વિચારધારા અંતર્ગત પાર્ટી પક્ષના આદેશ અનુસાર શનિ રવિ બે દિવસ સુધી ચલો ગાવ અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરતા જયેન્દ્રસિંહ ઝાલા(જયુભા) તસવીરમાં દ્રવ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button