BHARUCHNETRANGUncategorized

નેત્રંગ પ્રાથમિક કન્યા શાળા પોતાની અવનવી પર્યાવરણ અને ઇકો પ્રવૃત્તિઓ દ્વારા સુંદર સરકારી શાળા….

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૧/૦૨/૨૦૨૪

 

 

 

નેત્રંગ જેવા ટ્રાયબલ તાલુકામાં આવેલી નેત્રંગ કન્યા શાળા જે પોતાની અવનવી પર્યાવરણ અને ઇકો પ્રવૃત્તિઓ દ્વારા સુંદર સરકારી શાળા તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે.

જેમાં શાળાએ પ્લાસ્ટિક ફ્રી શાળા ઝુંબેશ , ઇકો કોર્નર ,ટેરેસ કિચન ગાર્ડન , સેલ્ફી ઝોન , સ્માઇલ ઝોન , વેસ્ટ માંથી બેસ્ટ પર્યાવરણ જાગૃતિ ની પ્રવૃત્તિઓ , તવી અને માટલા પર સુંદર ચિત્રો દ્વારા સંસ્કૃતિ ની જાગૃતિ વગેરે કરી શાળાને સુંદર પર્યાવરણ પ્રયોગશાળા બનાવી છે..જે ખરેખર ઉત્તમ ઉદાહરણ રૂપ છે… શાળાનાં શિક્ષક નિલેશભાઈ અને પ્રિયંકા બેન બાળકો સાથે મળી આ સુંદર કાર્યોને નવા રંગ અને રૂપ આપી રહ્યા છે…

[wptube id="1252022"]
Back to top button