MORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર ના રાતડીયા ગામ માં વિકાસનું ખાત મુહૂર્ત કરતા તાલુકા પંચાયત ચેરમેન જીગ્નેશાબેન મેર

WAKANER:વાંકાનેર ના રાતડીયા ગામ માં વિકાસનું ખાત મુહૂર્ત કરતા તાલુકા પંચાયત ચેરમેન જીગ્નેશાબેન મેર

ભાજપ શાસનકાળમાં વિકાસલક્ષી કાર્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે વાંકાનેર પંથકના લોકો પણ વિકાસથી વંચિત ના રહે તેવા પ્રયાસો અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામ ખાતે પરિસ્થિતિને ધ્યાને રાખીને તળાવ ઊંડા કરવાં નું ખાત મુહૂર્ત વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીગ્નેશાબેન મેર ના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર ગામ જનો અગ્રણીઓ આગેવાનો સહિત સરપંચ રાજુભાઈ મેર વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા મોરબી જિલ્લામાં પ્રથમ વખત રાજ્ય સરકાર સિંચાઈ વિભાગની મશીનરી થકી તળાવની ઊંડું કરવાનું કાર્ય અંતર્ગત જય ગણેશ કરવામાં આવ્યા હતા જે તસવીર માં દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]








