WAKANER:વાંકાનેર તાલુકાના રાજાશાહી વખતના મહીકા થી ધાંગધ્રા તરફનો માર્ગ ડિજિટલ ગુજરાતના યુગમાં પણ હજુ ગાડા ધારી વાહ રે વિકાસ!!!

WAKANER:વાંકાનેર તાલુકાના રાજાશાહી વખતના મહીકા થી ધાંગધ્રા તરફનો માર્ગ ડિજિટલ ગુજરાતના યુગમાં પણ હજુ ગાડા ધારી વાહ રે વિકાસ!!!
લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત ભાજપ શાસન પક્ષમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ ગામડે ગામડે ફરી 182 વિધાનસભા ચૂંટણીમાં આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓની મસ્ત મોટી જાહેરાતો ગામડે ગામડે કરી રહ્યા છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ સમસ્યાઓ હજુ ગ્રામ્ય વિસ્તારમાં યથાવત રહી હોય તેમ રાજાશાહી વખતના ડિજિટલ યુગમાં માર્ગો હજુ પણ ગાડા ધારી રહ્યા હોય તેવી પરિસ્થિતિમાં પ્રકાશમાં આવ્યા છે જે અંગેની જાણવા મળતી વિગતેની છે કે વાંકાનેર તાલુકાના મહીકા ગામ થી ધાંગધ્રા તરફનો માર્ગ જે એક નહીં અનેક ગામ્ય વિસ્તારોને જોડતો અને મહત્વ નો માર્ગ કહી શકાય જેથી અન્યગામી વિસ્તારની પ્રજાને અવનજવન માટે હાલાકી હળવી સ્વરૂપે એવા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ રૂંધાયો હોય તેમ ગાડા ધારી માર્ગ રેહવાથી વાંકાનેર તાલુકાના મહિકા કાનપર શેખરડી દલડી કાસીયા ગાળા મોરથરા મંડાસર વીજળીયા રાણીપાઠ સહિતના વિસ્તારોને પસાર થઈ ધાંગધ્રા તરફનો માર્ગ આજના ડિજિટલ યુગમાં પણ ગાડાધારી રહ્યો છે તો વિકાસ કોનો? એક પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ઊઠવા પામી છે હાલ ચૂંટણી અંતર્ગત ચલો ગાવ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો નેતાઓ ગ્રામ્ય વિસ્તારમાં કરી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના માર્ગો ગાડા ધારી બન્યા છે તેનું શું? તે શાસન પક્ષ ભાજપ એ ભૂલવું ન જોઈએ