MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER
WANKANER:વાંકાનેર ભાટીયા સોસાયટી વિસ્તારમાં ગેસ કનેક્શન લાઈનનું ખાતમુરત કરતા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા

WANKANER:વાંકાનેર ભાટીયા સોસાયટી વિસ્તારમાં ગેસ કનેક્શન લાઈનનું ખાતમુરત કરતા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા
વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્ય અંતર્ગત ભાજપ શાસનકાળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તારીખ:9 /2 /2024 ના રોજ શુક્રવારે બપોરે 12 વાગ્યે ભાટિયા સોસાયટી ખાતે આવેલા દેવ દેવાસર મંદિર નજીક ભાટિયા સોસાયટી ખાતે ગેસ કનેક્શન લાઈનનું ખાતમુહૂર્ત વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક અગ્રણીઓ અશ્વિનભાઈ ગાયત્રી મંદિર તેમજ મનોહરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજા તેમજ કિશોરસિંહ ઝાલા સહિત સદામ ભાઈ જેપી રોડલાઇન્સ ચંદુભાઈ સહિતના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ સંત શ્રી ના હસ્તે હિંદુ ધાર્મિક વિધિ અનુસાર કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં દ્રશ્ય થાય છે
[wptube id="1252022"]