GIR SOMNATHKODINAR

કોડીનાર ના દામલી આંગણવાડી મુકામે “કુપોષણ મુક્ત બાળક પોષણ યુક્ત ભારત” વિષય પર સેમિનાર યોજાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ, ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે દામલી ગામની આંગણવાડી મુકામે મહિલાઓ,તેમજ નાનાભૂલકાઓને પોષણ યુક્ત આહાર તેમજ મહિલાઓ ને પોતાના બાળકોને બાળપણ થી સારો અને પોષ્ટીક આહાર આપવો જોઈએ .તેમજ બાળકનો સવાઁગી વિકાસ થાય જેમાં પોષક દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં હોય.તેવો આહાર બાળકને આપવો તેમજ કેવો આહાર બાળકને આપવો તે માતા પ્રથમ જવાબદારી હોય છે.તેમજ મહિલાઓ ના અધિકારો તેમજ તેની ઉપયોગીતા વિશે સમજાવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય શ્રી મેરાજ કાજી તેમજ નાના ભુલકાઓ ને અલ્પાઆહાર કરાવવામાં આવ્યો. તેમજ આંગણવાડીબેહનો હાજર રહીયા હતા.

[wptube id="1252022"]
Back to top button