VIJAPUR
વિજાપુર હેલ્થ વિભાગ દ્વારા કૃમિ દિવસ નિમિતે કુલ ૫૭૩૪૮ જેટલા બાળકોને કૃમિનાશક ડોજ અપાશે

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હેલ્થ વિભાગ દ્વારા ૧ થી ૧૯ વર્ષ ના કુલ ૫૭૩૪૮ બાળકોને કૃમિ નાશક દવા નો ડોઝ વિના મૂલ્યે આપવાનું આયોજન તાલુકા હેલ્થ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં જીલ્લા આરોગ્ય તંત્ર અને તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ દ્વારા તાલુકા ના કુલ ૯ પ્રા આ કે .૧ અર્બન હેલ્થ સેન્ટર તેમજ કુલ ૪૭ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના આરોગ્ય સ્ટાફ તાલુકાની આંગણવાડી પ્રાથમિક શાળા હાઇસ્કુલ.આઇ ટી આઇ તેમજ કોલેજ ના પ્રથમ અને બીજા વર્ષ માં અભ્યાસ કરતા તેમજ શાળા એ ન જતા ૧ થી ૧૯ વર્ષ ના કુલ ૫૭૩૪૮ બાળકોને વિના મુલ્યે શાળા .આંગણવાડી.હાઇસ્કુલ.કોલેજ માં જઈ ને કૃમિ નાશક દવાનો ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે .કૃમિ નો ચેપ લાગવાથી લોહીની ઉણપ (પાંડુરોગ)કુપોષણ.ભૂખ ના લાગવી બેચેની લાગવી પેટમાં દુખાવો.વજન ઓછું થવું જેવી સમસ્યાઓ ઉદભવે છે આ ડોઝ આપવાથી સીધો ફાયદો લોહીની ઉણપ માં સુધારો થાય છે.. પોષણ સ્તર માં સુધારો થાય છે અને ભવિષ્ય માં સ્કૂલ અને આંગણવાડી ના માં હાજરી માં પણ સુધારો થશે તેમજ ગ્રહણશક્તિ માં સુધારો થશે વાતાવરણમાં કૃમિ ની સંખ્યા ઓછી થવાથી જન સમુદાય ને પણ લાભ થાય છે જે માટે આરોગ્ય હેલ્થ વિભાગ ની કચેરી તા 15 ફેબ્રુઆરી ના રોજ રાષ્ટ્રીય કૃમિ દિવસ ઉજવવા માટે આયોજન શરૂ કરાયુ છે
વિજાપુર હેલ્થ વિભાગ દ્વારા કૃમિ દિવસ નિમિતે કુલ ૫૭૩૪૮ જેટલા બાળકોને કૃમિનાશક ડોજ અપાશે
વિજાપુર તા

Related Articles
-
(no title)June 16, 2024
[wptube id="1252022"]