MEHSANAVIJAPUR

વિજાપુર આંબલિયાસણ ના શખ્સ ને ચેક રીટર્ન ના કેસ માં છ માસની સજા 14 લાખ 30 હજાર નો વળતર ચૂકવવા હૂકમ કરતી કોર્ટ

  • વિજાપુર આંબલિયાસણ ના શખ્સ ને  ચેક રીટર્ન ના કેસ માં છ માસની સજા 14 લાખ 30 હજાર નો વળતર ચૂકવવા હૂકમ કરતી કોર્ટ

વિજાપુર તા

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે ભરત ગૂંથણ નું કામ કરતા શોભના બેન મહેન્દ્રપુરી ગોસ્વામી ના એક ઓળખીતા બેને  મકવાણા કમલેશ ભાઈ આત્મારામ નો સંપર્ક કરાવતા તેઓએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખા માં લોન મેનેજરની ઓળખ આપી જેને પણ ધંધા માટે લોન જોઈતી હોય તો તેને લોન અપાવીશું તેમ કહી વિશ્વાસ માં લીધા હતા શોભના બેને તેમના 650 જેટલા ઓળખીતાઓ ને ભેગા કરી લોન મેળવવા માટે એક ફોર્મ કોરા ચેક તેમજ આધાર કાર્ડ સહિતના લોન માટે જોઈતા તમામ ડોક્યુમેન્ટ મેળવી 2200  રૂપિયા  લેખે 650 જેટલા પાસેથી લીધેલા રૂપિયા ચૌદલાખ ત્રીસહજાર ની માતબર રકમ લઈને લોન નહીં કરી આપી લોકો એ આપેલી રકમ ની વસુલાત ની માંગણી કરતા તેઓએ રૂપિયા 100 સ્ટેમ્પ કરવા ત્યારબાદ લોન અપાવીશ તેમ કહેતા રૂપિયા 100 નો સ્ટેમ્પ બાદ પણ લોન નહિ અપાવતા લોકોએ લોન પેટે આપેલા પૈસા પરત કરવા નુ કહેતા પૈસા પરત આપવા ના વિશ્વાસ આપતા કમલેશભાઈ મકવાણા એ ધી મહેસાણા અર્બન કો ઓપ બેન્ક આંબલિયાસણ ની શાખાનો  00008 નમ્બર નો ચેક તા 5/04/2021 ના રોજ  લખી આપેલ જે ચેક કુકરવાડા ની બેન્ક ઓફ બરોડા માં ભરતા ચેક પરત ફર્યો હતો જેને લઈને કોર્ટ માં વકીલ આઈ જે વાઘેલા મારફત ફરીયાદ કરી હતી જે કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ   મીસ ભારતી બેન કનુ ભાઈ યાદવ ની અદાલત માં ચાલી જતા આરોપી મકવાણા કમલેશભાઈ આત્મારામ ને છ માસની સજા તેમજ રૂપિયા ચૌદ લાખ ત્રીસ હજાર નો વળતર ચૂકવી આપવા નો કોર્ટે હુકમ કર્યો છેવિજાપુર આંબલિયાસણ ના શખ્સ ને ચેક રીટર્ન ના કેસ માં છ માસની સજા 14 લાખ 30 હજાર નો વળતર ચૂકવવા હૂકમ કરતી કોર્ટ
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે ભરત ગૂંથણ નું કામ કરતા શોભના બેન મહેન્દ્રપુરી ગોસ્વામી ના એક ઓળખીતા બેને મકવાણા કમલેશ ભાઈ આત્મારામ નો સંપર્ક કરાવતા તેઓએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખા માં લોન મેનેજરની ઓળખ આપી જેને પણ ધંધા માટે લોન જોઈતી હોય તો તેને લોન અપાવીશું તેમ કહી વિશ્વાસ માં લીધા હતા શોભના બેને તેમના 650 જેટલા ઓળખીતાઓ ને ભેગા કરી લોન મેળવવા માટે એક ફોર્મ કોરા ચેક તેમજ આધાર કાર્ડ સહિતના લોન માટે જોઈતા તમામ ડોક્યુમેન્ટ મેળવી 2200 રૂપિયા લેખે 650 જેટલા પાસેથી લીધેલા રૂપિયા ચૌદલાખ ત્રીસહજાર ની માતબર રકમ લઈને લોન નહીં કરી આપી લોકો એ આપેલી રકમ ની વસુલાત ની માંગણી કરતા તેઓએ રૂપિયા 100 સ્ટેમ્પ કરવા ત્યારબાદ લોન અપાવીશ તેમ કહેતા રૂપિયા 100 નો સ્ટેમ્પ બાદ પણ લોન નહિ અપાવતા લોકોએ લોન પેટે આપેલા પૈસા પરત કરવા નુ કહેતા પૈસા પરત આપવા ના વિશ્વાસ આપતા કમલેશભાઈ મકવાણા એ ધી મહેસાણા અર્બન કો ઓપ બેન્ક આંબલિયાસણ ની શાખાનો 00008 નમ્બર નો ચેક તા 5/04/2021 ના રોજ લખી આપેલ જે ચેક કુકરવાડા ની બેન્ક ઓફ બરોડા માં ભરતા ચેક પરત ફર્યો હતો જેને લઈને કોર્ટ માં વકીલ આઈ જે વાઘેલા મારફત ફરીયાદ કરી હતી જે કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મીસ ભારતી બેન કનુ ભાઈ યાદવ ની અદાલત માં ચાલી જતા આરોપી મકવાણા કમલેશભાઈ આત્મારામ ને છ માસની સજા તેમજ રૂપિયા ચૌદ લાખ ત્રીસ હજાર નો વળતર ચૂકવી આપવા નો કોર્ટે હુકમ કર્યો છે

[wptube id="1252022"]
Back to top button