WANKANER:સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્રારા 101 દીકરીઓ નો સર્વ હિન્દૂ જ્ઞાતિ ત્રીજો શાહી જાજરમાન સામુહીક લગ્નોત્સવ યોજાશે

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્રારા 101 દીકરીઓ નો સર્વ હિન્દૂ જ્ઞાતિ ત્રીજો શાહી જાજરમાન સામુહીક લગ્નોત્સવ યોજાશે
ચોટીલા અને રાજકોટ ના સોખડા માં ભવ્ય સફળતાં બાદ
હવે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે 101 દીકરીઓ નો ત્રીજો શાહી જાજરમાન સમૂહિક લગ્નોત્સવ આગામી સંવત 2080 વૈશાખ સુદ 5 તા. 12 મે 2024 રવિવારના રોજ સાંજે 05: 00કલાકે સર્વ હિન્દૂ જ્ઞાતિ ની દીકરીઓ માટે 3જા સમૂહિક લગ્નોત્સવ નું આયોજન કરાયું છે.
અને કરિયાવર માં દીકરીઓને 101 થી વધારે કરિયાર આઇટમ આપવા માં આવશે. જેત્યારે મંડળ દ્વારા જણાવાયું છે કે, જે દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતી હોય તેઓએ 10 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીમાં ફોર્મ ભરી જવા.
વધુ માહિતી માટે બપોરે 02:00 થી સાંજે 07:00 કલાક સુધી મહાકાળી સપ્લાયર, ટેલિફોન એક્સચેન્જ ની બાજુ માં , રાજકોટ રોડ, વાંકાનેર ખાતે જયેશભાઇ સોમાણી (મો.નં. 9173009968) અથવા જગદીશભાઈ બાંભણિયા (મો.નં.91065 18189) અને ચિરાગભાઈ સેતા (મો.નં.9737244231) અને દેવેનભાઈ (મો.નં.9033655510) ના સંપર્ક કરવા જણાવાયું છે.