MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સેવાભાવી યુવાન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સફાઈ કરાઈ

મોરબીના સેવાભાવી યુવાન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સફાઈ કરાઈ

મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયા દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના ક્રાંતિકારીઓની પ્રતિમાનું આંગણું સાફ કર્યું હતું આજે જયારે આપણા ઘરનું આંગણું આપણે સ્વચ્છ રાખતા હોય તો મહાપુરુષોનું આંગણું કેમ સ્વચ્છ ના હોય તેવા ભાવ સાથે અજય લોરિયાએ નવા બસ સ્ટેન્ડ સામે આવેલ મહાપુરુષોની પ્રતિમા આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી

[wptube id="1252022"]
Back to top button